Sunday, December 8, 2019

માનવ ઠક્કરે ઇતિહાસ સર્જ્યો, મારખમમાં ટાઇટલ જીત્યું December 09, 2019 at 11:57AM

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતના યુવા ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કરે કેનેડાના મારખમમાં ITTF ચેલેન્જ પ્લસ બેનેમેક્સ-વિર્ગો નોર્થ અમેરિકન ઓપનમાં આર્જેન્ટિનાના માર્ટિન બેન્ટાન્કોર સામે 11-3, 11-5, 11-6થી આસાન જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે. માનવ અન્ડર-21 મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતનાર 2017 બાદ પ્રથમ ભારતીય બન્યો છે. માનવ હવે ITTF વર્લ્ડ ટુર અન્ડર-21 મેન્સ સિંગલ્સ ટાઇટલ વિજેતા અન્ય ભારતીયો- હરમીત દેસાઇ, સથિયાન જ્ઞાનસેકરન અને સૌમ્યજીત ઘોષની હરોળમાં આવી ગયો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
માનવ ઠક્કર.

No comments:

Post a Comment